पीताम्बरः पीतवपुः किरीटी चतुर्भुजो देवगुरुः प्रशानतः । गजाधिरुढो जलजातहस्तो मेधानिधः स्याद् वरदस्तु मह्यम् ।।

ગુરુ મંત્ર શાના માટે: શક્તિ અને સત્તા માટે.
જાપની સંખ્યા અને આવર્તન: રોજ 1 માળા. ગુરુ યંત્ર સામે મંત્ર જાપ કરો. દૈનિક ક્રિયાઓથી નિવૃત્ત થઈને સવારે મંત્રનો જાપ કરવો.